News Flash

 

Aaj Na Shubh Divse

News of Monday, 28th August, 2017

આજના શુભ દિવસે...1279

    

   ભગવાનને છપ્પન ભોગ ખવડાવવા, વસ્ત્રો,

   આભુષણ પહેરાવવા અને તેના ફુલ બંગલા

   સજાવવાથી ભગવાન પ્રસન્ન થતા નથી ગરીબ

   અસહાય અને લાચારને ભોજન, મીઠાઇ અને વસ્ત્ર

   આપવાથી ભગવાન તૃપ્ત થઇ જાય છે, કારણ કે

   ભગવાન ગરીબના મોંએથી જ ખાય છે.

   વિનુભાઇ જગડા

   ઇન્દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

    

 (10:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS