Mukhy Samachar

News of Tuesday, 22nd September, 2015

મોદી ફેઈલ ડોટ કોમનો હેવાલ

કાલથી વડાપ્રધાન અમેરિકા જઈ રહ્યા છે ત્‍યારે જીડીપીમાં ઉંચા આંકડા બતાવવા દુનિયામાં કયાંય ન હોય તેવી મેથડથી ગણત્રી થાય છે!

મોદી ફેઈલ ડોટ કોમનો હેવાલ

      લઘુમતીઓનું શોષણ, દલિત, આદિવાસીઓને અન્‍યાય, વિરોધીઓ પર સરકારી પ્રતિબંધ, ગ્રીનપીસના એકિટવીસ્‍ટ પર પ્રતિબંધ, સામાજીક સંગઠનોના બેંક એકાઉન્‍ટ સીલ કરાયા, ફોર્ડ ફાઉન્‍ડેશન જેવા પ્રતિષ્‍ઠિત સંગઠનને નિશાન બનાવવા જેવા મુદ્દા સામેલ : પ્રસરી રહેલ હિન્‍દુવાદ : માનવાધિકારનું હનન : સિકયોરીટી ફોર્સીઝનો ઉપયોગ કરી વિરોધીઓને દબાવવા : વિરોધીઓને વિદેશ જવા પર પ્રતિબંધ : પ્રાઈવેટ પ્રોફીટ માટે ફોરેને ફંડીગ માટે લાલજાજમ પાથરી : દલીત વિરોધી હિંસામાં વધારો : મોદીનો ફેસબુકમાં વિરોધ કરનારાઓની ગોવા - કેરળમાં ધરપકડો : જીડીપી દર ઉંચો બતાવવા મોદી સરકારે નવીનતમ મેથડ - રીત શોધી કાઢી!! દુનિયામાં મોદી સરરકાર સિવાઈ કયાંય આ રીતે ‘‘જીડીપી'' ની ગણત્રી થતી નથી : વિશ્વભરમાં તેલની કિંમતોમાં જબ્‍બર ઘટાડો છતાં તેનો પૂરો લાભ લોકોને અપાતો નથી : મુસ્‍લિમ - ખ્રિસ્‍તીઓને હિન્‍દુ બનાવવા મજબૂર કરાય છે.  ચર્ચોમાં તોડફોડના બનાવો : ગુજરાતમાં મોદી ધર્માંતર વિરોધી કાયદો લાવ્‍યા

      (એલાયન્‍સ ફોર જસ્‍ટીસ એન્‍ડ એકાઉન્‍ટીંગબીલીંગ સંગઠને modifail.com વેબસાઈટ ઉપર આ વિગતો મૂકી છે : આ સંગઠન ૨૭મીએ અમેરીકાના સાન જોસ ખાતે સેપ સેન્‍ટર બહાર વડાપ્રધાનના કાર્યક્રમ સમયે દેખાવો કરશે.)(૩૭.૩)

       

 (11:42 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો