Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

અંતે પ્રધાનમંત્રી મોદીનાં આદેશથી લાભ લાઇટ હટાવતાં મંત્રીઓ

અંતે પ્રધાનમંત્રી મોદીનાં આદેશથી લાભ લાઇટ હટાવતાં મંત્રીઓ

    અમરેલી : વડાપ્રધાન ઘ્વારા લાલબત્ત્ી હટાવી લેવાની વાતને ગુજરાતના તમામ પ્રધાનોએ સ્વીકારી લીધી હોઈ તેમ લાગે છે. ગઈકાલે અમરેલીમાં કેન્દ્રીય પ્રધાન ૫૨શોતમ રૂપાલાએ અને રાજયનાં કૃષિપ્રધાન વી.વી. વઘાશીયાએ સ્વૈચ્છીક લાલ લાઈટ હટાવી લીધી હતી. અમરેલી જીલ્લાનાં સાવ૨કુંડલાના ધારાસભ્ય અને કૃષિમંત્રી પોતાના સાવ૨કુંડલા સ્થિત કાર્યાલયે ૫હોચીને પ્રથમ કામ પોતાની સ૨કારી કા૨માંથી લાલ લાઈટ ઉતા૨વાનું કર્યુ હતું. વડાપ્રધાનના નિર્ણયને કૃષિમંત્રીએ સહર્ષ સ્વીકારીને ૩૧ તારીખ ૫હેલા ઉતા૨વાના હુકમ સામે ગઈકાલે જ કેન્દ્ર  અને રાજય સ૨કા૨ના કૃષિમંત્રીઓએ પોતાની લાલ લાઈટને તિલાંજલી આપી હતી.(અહેવાલ : અરવિંદ નિર્મળ, તસ્વીર : મિલાપ રૂપારેલ-અમરેલી)

 (03:05 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS