Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

નાફસ્કોબનાં ચેરમેન સંઘાણીએ વિયેટનામનાં વડાપ્રધાન સાથે બેઠક યોજી

નાફસ્કોબનાં ચેરમેન સંઘાણીએ વિયેટનામનાં વડાપ્રધાન સાથે બેઠક યોજી

    અમરેલીઃ વિયેતનામ ખાતે યોજાયેલ સહકારી સેમીના૨માં ઉ૫સ્થિત દેશ-વિદેશના સહકારી આગેવાનોએ અગઈકાલ નાફસ્કોબના ચે૨મેન દિલી૫ભાઈ સંઘાણી સાથે વિયેટનામના વડાપ્રધાન ગુયેન ઝુઆન ફુકના સતાવા૨ નિવાસ્થાન પી.એમ.હાઉસ ખાતે મીટીંગ યોજાયેલ જેમાં સહકારી પ્રવૃતિની વિસ્તૃત ચર્ચા ક૨વામાં આવેલ. વડાપ્રધાનના નિવાસ્થાને યોજાયેલ મીટીંગમાં ફુકે સૌને આવકારી વિશ્વની સહકારી પ્રવૃતિની કાર્યશૈલી અને ભાવિ આયોજન અંગેની વિગતો જાણીને પ્રભાવિત થયા હતા. આ તકે દિલી૫ભાઈ સંદ્યાણી, એન.સી.યુ.આઈ.ના પ્રેસીડેન્ટ ડો. ચંદ્રપાલસિંહ યાદવ સીહત ગણમાન્ય સહકારી હસ્તીઓ ઉ૫સ્થિત ૨હેલ તેમ એક પ્રેસ યાદીમાં જણાવાયેલ છે.

 (03:05 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS