Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

નેપાળના રાષ્ટ્રપતિની સૌરાષ્ટ્રની મુલાકાત કાર્યક્રમમાં પોરબંદર ભૂલાઇ ગયુ !

   પોરબંદર, તા. ર૧ :  તાજેતરમાં નેપાળના મહિલા રાષ્ટ્રપતિ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી દ્વારકા અને સોમનાથ ગયા હતા ત્યારે નજીકમાં ગાંધી જન્મસ્થળ અને ૭ પુરીમાં એક પુરી  સુદામનગર તરીકે જાણીતું પોરબંદરની મુલાકાતે ન આવતા શહેરોજનોમાં કચવાટ વ્યાપી ગયેલ છે.

   સૌરાષ્ટ્રની મુલાકાતે આવતા વીવીઆઇપી મહાનુભાવો જાણીતા તિર્થધામની મુલાકાત લ્યે છે પરંતુ સરકારની ઉદાસીનતાને લીધે આવા મહાનુભાવોની પ્રવાસ કાર્યક્રમમાં પોરબંદરનું નામ ભુલાય જાય છે પોરબંદરમાં દરેક પ્રાંત અને વિદેશી યાત્રિકો અવારનવાર આવે છે ત્યારે વીવીઆઇવી સૌરાષ્ટ્રની મુાલકાતે આવે ત્યારે પોરબંદર પણ આવે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ તેવું લોકો ઇચ્છી રહેલ છે.

 (02:42 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS