Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

રાત્રે ચોટીલા શ્રી લીંબચમાતા ધામમાં લોકડાયરોઃ કાલે ચતુર્થ પાટોત્‍સવ

નડિયાદ મેલડીમાંના ઉપાસક ભાવનાબેન પટેલ, પૂ.રાજેન્‍દ્રદાસબાપુ, પૂ.નરેન્‍દ્રબાપુ, સેવકદાસ નરેન્‍દ્ર સહિતના આશિર્વચન પાઠવશે

   રાજકોટ, તા.ર૧: સુરેન્‍દ્રનગર જીલ્લાનાં દુધેલી માર્ગ ચોટીલા, માંધાતાનગર, લીંબચમાતા ધામ ખાતે શ્રી લીમ્‍બચમાતા ધામ સેન મહારાજ સંકુલ ટ્રસ્‍ટ-ચોટીલા દ્વારા સમસ્‍ત નાયી, વાળંદ, લીમ્‍બાચીયા સમાજના આદ્યશકિત માં લીંબચધામ ચોટીલા ખાતે તા.રરને શનીવારે ચતુર્થ પાટોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

    જે અંતર્ગત આજે શુક્રવારે રાત્રીના ૯:૩૦ વાગ્‍યે લોકડાયરો અનિલભાઇ વંકાણી, ધરમભાઇ વંકાણી, ટીના મહારાજ, હિનાબેન હિરાણી રજૂ કરશે.

   કાલે તા.રરને શનીવારે પાટોત્‍સવ અંતર્ગત સવારે ૭-૩૦ વાગ્‍યે ધ્‍વજારોહણ ૮ વાગ્‍યે નવચંડી યજ્ઞનો પ્રારંભ, બપોરે ૧રઃ૩૦ વાગ્‍યે શ્રીફળ હોમ તથા ૧ વાગ્‍યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યુ છે. નવચંડી યજ્ઞના આચાર્યપદે પંકજભાઇ મહારાજ રહેશે. જયારે ભાવનાબેન પટેલ (નડિયાદ), પૂ.રાજેન્‍દ્રદાસબાપુ (તોરણીયા) મહંતશ્રી નરેન્‍દ્રબાપુ (અલખનો ઓટલો-ચોટીલા), સેવકદાસ નરેન્‍દ્ર (મકનબાપા ધામ પીપળીયા) આર્શિવચન પાઠવશે.

   યજ્ઞના મુખ્‍ય યજમાન બિપીનભાઇ અમરશીભાઇ ગાલોરીયા, હંસાબેન નિતીનભાઇ ગાલોરીયા, તથા અન્‍ય યજમાન સંગીતાબેન સંજયભાઇ આંબલીયા મનસુખભાઇ બી. લાંધણોજા, મોહનભાઇ કે. અધારા, શાંતીલાલ વી. અધારા, કિશોરભાઇ પી. ભલગામડીયા, રમેશભાઇ જી. બાવરીયા, ભાણજીભાઇ કે. વાઘેલા અનિલભાઇ કે. અધારા, રણછોડભાઇ બી. દસાડીયા, હસુભાઇ વી. પનારા, કુમારભાઇ એ. ભટ્ટી, નિલેશભાઇ ભરતભાઇ લખતરીયા, જીતેન્‍દ્રભાઇ કે. જોટંગીયા, કિશોરભાઇ જે. વિંધાણીનો સહયોગ મળ્‍યો છે.

   આ કાર્યક્રમમાં થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઇ હરજીભાઇ સોલંકી (નાયી), મહેન્‍દ્રભાઇ એમ. અમરેલીયા (મુંબઇ), હેમરાજભાઇ આર. પાડલીયા, દિલીપભાઇ જે. વાઘેલા, સંજયભાઇ આર. રાવરાણી, રસિકભાઇ કે. બજાણીયા, મનહરભાઇ બી. રાઠોડ, વિજયભાઇ બી. પારેખ, રમેશભાઇ આર. પારેખ, ડો.બાબુભાઇ એ. રાઠોડ, હર્ષદભાઇ સી. ભેંસજાળીયા, જતીનભાઇ આર. બજાણીયા, કલ્‍પેશભાઇ કિશનલાલ નાયી, રમેશભાઇ ગોવિંદભાઇ વાજા, રમેશભાઇ એલ. બગથળીયા, પ્રવિણભાઇ જી. પારેખ, જે. વી. રાઠોડ, ગિરીશભાઇ આર. મુંઝપરા, જે. જે. પારેખ, રજનીભાઇ પારેખ, મગનભાઇ અમરેલીયા, કિશનભાઇ સુરાણી, દિલીપભાઇ રાજપરા, દામોદરભાઇ કાલાણી, ઉમેશભાઇ વંકાણી, શૈલેષકુમાર ડી. શર્મા, હિંમતભાઇ ટી. ભટ્ટી, શાંતીલાલ જે. સોલંકી, પરેશભાઇ ચૌહાણ, હરીભાઇ કે. રાવરાણી, કાંતીલાલ જે. ભટ્ટી, વિનુભાઇ દેવાભાઇ ગોહેલ, પ્રિતીબેન શશીકાંત  લિંબાણી, ભાવનાબેન મહેન્‍દ્રભાઇ અમરેલીયા, મનસુખભાઇ લાંધણોજા, ડો. ગોપાલભાઇ જે. અધારા, મોહનભાઇ કે. અધારા, શાંતીલાલ વી. અધારા, વિજયભાઇ સી. કલોલા, હસુભાઇ વી. પનારા, ભાણજીભાઇ કે. વાઘેલા, મહેશભાઇ વી. ભલગામડીયા, રાજેશભાઇ આર. અધારા, હરેશભાઇ વી. લાંધણોજા, કિશોરભાઇ જે. વિંધાણી, જયેશભાઇ વાઘેલા, આનંદભાઇ એમ. ખરચરીયા, ધર્મેન્‍દ્રભાઇ ડી. હિરાણી, અશોકભાઇ ડી. હિરાણી સહિતના ઉપસ્‍થિત રહેશે.

    જયારે સમાજના પ્રેસ પ્રતિનિધિઓ રાજેશભાઇ વાજા (સુરત), વિપુલભાઇ હિરાણી (ભાવનગર), દામજીભાઇ ગોંડલીયા (રાજકોટ) સહિતના પણ ઉપસ્‍થિત રહેશે.

   સફળ બનાવવા શ્રી લિમ્‍બચમાતા ધામ સેન મહારાજ સંકુલ ટ્રસ્‍ટનાં પ્રમુખ વિઠ્ઠલભાઇ બી. અમરેલીયા (સુરત), મહેશભાઇ સી. શર્મા (મોરબી) રમેશભાઇ સુરાણી (રાજકોટ), લાલજીભાઇ ડી. અમરેલીયા, કરશનભાઇ ડી. ગોહેલ, સવજીભાઇ એન. ભટ્ટી, પ્રવિણભાઇ એલ. જોટંગીયા, હરગોવિંદભાઇ વી.સબારા, ધીરૂભાઇ પી. સોલંકી, બીપીનભાઇ એ. ગાલોરીયા, અનિલભાઇ કે. અધારા, કિશોરભાઇ પી. ભલગામડીયા, મહેન્‍દ્રભાઇ એમ. અમરેલીયા, અશોકભાઇ એ. વૈદ્ય, હરીશભાઇ એસ. પારેખ, દશરથભાઇ એમ. દલાલ, જીતુભાઇ એમ. રાવરાણી, દિપકભાઇ  વાજા, ભુપતભાઇ આર. ઠોરીયા, સંજયભાઇ આર. આંબલીયા, ખીમજીભાઇ એસ. હિરાણી, ચંદુભાઇ એન. વાજા સહિતના જહેમત ઉઠાવે છે.

 (12:57 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS