Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

દ્વારકાના સિધ્‍ધનાથ મંદિરને નવીનીકરણની ચાદર

દ્વારકાના સિધ્‍ધનાથ મંદિરને નવીનીકરણની ચાદર

   દ્વારકાઃ અત્રેના પૌરાણિક શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે ભગવાન શ્રી દ્વારકાધીશ તથા શંકરાચાર્ય મહારાજના આશિર્વાદ તેમજ શહેરના ધર્મપ્રેમી જનોના સહયોગથી સિદ્ધનાથ ગૃપ દ્વારા નવીનીકરણ સંપન્ન થયુ છે. તસ્‍વીરમાં દેવાધિદેવના થતા દર્શન તથા થયેલ નવિનીકરણ દર્શાય છે.

 (12:56 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS