Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

પોરબંદરમાં ઓવરબ્રીજ ઉપર દોરડુ બાંધી ગળેફાંસો ખાઇ યુવાનનો આપઘાત

   પોરબંદર તા. ર૧ : નરસંગ ટેકરી વિસ્‍તારમા ઓવરબ્રીજ ઉપર દોરડુ બાંધીને કમલેશ રામશંકર કોળી(ભૈયા) એ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

   યુવાનની લાશને પોલીસે પોસ્‍ટમોર્ટમ માટે ભાવસિંહજી હોસ્‍પિટલે મોકલી આપેલ છે યુવાને અગમ્‍ય કારણસર આપઘાત કરી લીધો હતો.

 (12:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS