Samachar Saurashtra

News of Friday, 21st April, 2017

એડવોકેટસ એકટના વિરોધમાં

ભાવનગરના વકિલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા, દેખાવો પણ કર્યા

   ભાવનગર, તા. ર૧ :  લો-કમીશન ઓફ ઇન્‍ડીયા દ્વારા લોકસભામાં મુકાયેલા એડવોકેટસ એકટ વીલનાં વિરોધમાં આજે ભાવનગરનાં વકીલોઓ કોર્ટ કાર્યવાહીથી અળગા રહી દેખાવો કર્યા હતા. વડીલો દ્વારા બીલને વકીલ વિરોધી હોવાનું રોષભેર જણાવાયું હતું.

 (12:25 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS