Aajnu Havaman
Aajnu Panchang
Aajno Time Pass

KumarbhaiGandhi

Aries

મેષ

(અ.લ.ઈ.)

કાર્યક્ષેત્રે વધારવાના પ્રયત્નો ફળવાના નવી યોજનામાં અનુકુળતા રહે. લગ્ન ઇચ્છુકોને સારી ઓફર આવે.

rashifal-line

Taurus

વૃષભ

(બ.વ.ઉ.)

આવક કર્તા ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખવું રોંજીદા કાર્યને વળગી રહેજો સંતાનો સાથે સુમેળ વધવાનો.

rashifal-line

Gemini

મિથુન

(ક.છ.ઘ.)

પ્રગતિકારક સમય રહેવાનો છે અટકતા કાર્યોને વેગ મલે માનસિક ટેન્સન હળવું થાય નવી ઓળખાણ થાય.

rashifal-line

Cancer

કર્ક

(ડ.હ.)

તમારા વિચારોને વળગી રહેજો સફળતા તમારા હાથમાં છે. નાણાકીય મુશ્કેલીઓ દૂર થાય પ્રવાસથી લાભ.

rashifal-line

Leo

સિંહ

(મ.ટ.)

નવા પ્લાનીંગ યોગ્ય છે તમારે મહેનત કરવાની છે થોડી ધીરજ પણ કેળવજો જાહેર સાહસોમાં તમોને સફળતા રહે.

rashifal-line

Virgo

કન્યા

(પ.ઠ.ણ.)

જીવન સાથીના સ્વાસ્થ્યને લઇને ટેન્સન રહે નવી નોકરીની ઓફર આવે આવકર્તા ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખવું.

rashifal-line

Libra

તુલા

(ર.ત.)

નોકરીમાં મનગમતી જગ્યા મેળવશો નવી યોજનામાં અનુકુળતા રાજકીય લાભ મલે. ઉપરા વર્ગનો સહકાર સારો રહેવાનો.

rashifal-line

Scorpio

વૃશ્ચિક

(ન.ય.)

ન ધારેલી સફળતા મેળવશો. સંસ્થામાં સારો હોદ્દો મલે આવકનું પ્રમાણ જળવાઇ રહે. મિલ્કતના પ્રશ્નોમાં લાભ યાત્રા પ્રવાસ થાય.

rashifal-line

Sagittarius

ધન

(ભ.ધ.ફ.ઢ.)

કારણ વગરના વિચારો ટાળવા સંતાનોની પ્રગતિ રહે સ્વાસ્થ્ય જાળવવું વિજાતીય સંબંધો ગાઢ બને મિત્રો સાથે સુમેળ રાખવો.

rashifal-line

Capricorn

મકર

(ખ.જ.)

કાર્યભાર વધવાનો ભાગીદારો સાથે મતેભદો ટાળવા માતુશ્રીના સ્વાસ્થ્ય બાબત સાધારણા ટેન્શન રહે. યાત્રા પ્રવાસમાં નવી ઓળખાણ થાય.

rashifal-line

Aquarius

કુંભ

(ગ.શ.સ.)

હરીફો ઉપર વર્ચસ્વ વધવાનુ઼ મિલકતના પ્રશ્નોમાં લાભ નોકીરમાં પ્રમોશન મનગમતી જગ્યા મલે ભાઇ-બહેનો સાથે મતભેદો દૂર થાય.

rashifal-line

Pisces

મીન

(દ.ચ.ઝ.)

સંતાનોના પ્રશ્નોને લઇને કારણ વગરનો તનાવ રહે પરિવારમાં માંગલીક પ્રસંગો ઉભા થાય નોકરીમાં લાભ નવી ઓફર પણ આવે

rashifal-line
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS