Samachar Rajkot

News of Friday, 21st April, 2017

રાજકોટ એસ.ટી.ને હંગામી બસ સ્‍ટેશન માટે ર થી ૩ દિ'માં શાસ્ત્રી મેદાનની ૭ થી ૮ હજાર ચો.મી. જગ્‍યા અપાશેઃ કલેકટર

   રાજકોટ એસટીને કામચલાઉ બસ સ્‍ટેશન માટે શાસ્ત્રી મેદાનમાં બસ સ્‍ટેશન બાજુ ૭ થી ૮ હજાર ચો.મી. જગ્‍યા ર થી ૩ દિવસમાં ફાળવી દેવાશેઃ આ માટે મામલતદારનો રીપોર્ટ આવ્‍યા બાદ આખરી નિર્ણય હાલ ટ્રાફીક સહિતની બાબતો અંગે વિચારાઇ રહી છેઃ કલેકટરનો નિર્દેશ...

 (04:23 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS