Samachar Rajkot

News of Friday, 21st April, 2017

રાજકોટમાં રવિવારે સુવર્ણકાર સમાજનું મહાસંમેલન

રાજકોટમાં રવિવારે સુવર્ણકાર સમાજનું મહાસંમેલન

   ફિલ્મ અભિનેતા રાજ બબ્બર, શંકરસિંહ વાઘેલા, શકિતસિંહ ગોહિલ, બનવારી સોની, શશીકાંત સોની સહિતના અગ્રણીઓની રહેશે ઉપસ્થિતિઃ કવિ રમેશભાઇ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે અગ્રણી અરવિંદભાઇ પાટડીયાનું સેવારત્ન એવોર્ડથી બહુમાન, અર્ટીજન કાર્ડ વિતરણ સહિતના કાર્યક્રમોઃ શહેર સહિત સૌરાષ્ટ્રભરના સોની સમાજમાં ઉત્સાહ

 (02:42 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS