Opinion Poll

 

Poll No.: 173 - Saturday, 14th October, 2017

ઉમેદવારને બે જગ્યાએથી ચૂંટણી લડતા અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ તથા કેન્દ્ર સરકારને નોટિસ આપી છે.એક ઉમેદવાર એક બેઠક ઉપરથી જ ચૂંટણી લડી શકે તે બાબત સાથે આપ સંમત છો?

93.02% - હા

5.94% - ના

1.04% - કહી ન શકાય

Total Votes - 1346

 

Poll No.: 172 - Saturday, 7th October, 2017

ગુજરાત સરકારે પાટીદારોને રીઝવવા માટે બિન અનામત આયોગની રચના કરી છે, તથા તે માટે ૧૦૦૦ કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે આથી પાટીદારોનો પ્રશ્ન હલ થઇ જશે તેવું આપને લાગે છે ?

22.60% - હા

74.24% - ના

3.16% - કહી ન શકાય

Total Votes - 2911

 

Poll No.: 171 - Saturday, 30th September, 2017

પ૦ જેટલી ચીજો ઉપર GST ધટયા છતાં ગ્રાહકોને કોઈ લાભ થયો નથી.નાના વેપારીઓની મુંઝવણ વધી છે.હોલસેલ વેપારીઓ નવરા થઈ ગયા છે.બજારમાં મંદી આવી ગઈ છે. વિરોધપક્ષોના આ આક્ષેપો સાથે આપ સંમત છો?

73.46% - 100% સહમત

14.87% - 50 – 50%

11.67% - કહી ન શકાય

Total Votes - 2408

 

Poll No.: 170 - Monday, 25th September, 2017

નોટબંધી એ એક બિનજરૂરી રોમાંચ હતો. વિશ્વમાં ક્યાંય સફળ થઇ નથી. ભારતના પૂર્વ વડાપ્રધાન તથા વિદ્વાન અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહના આ મતંવ્ય સાથે આ સંમત છો ?

64.95% - હા

33.26% - ના

1.78% - કહી ન શકાય

Total Votes - 3364

 

Poll No.: 169 - Saturday, 16th September, 2017

પાટીદાર અનામત આંદોલન, નોટબંધી અને GST જેવા આ ત્રણ પ્રમુખ મુદાઓ આપને લાગે છે કે આગામી ચૂંટણીઓમાં નિર્ણાયક ભાગ ભજવશે?

68.66% - ચોક્કસપણે હા

8.63% - 50 - 50%

22.70% - જરાપણ નહી…

Total Votes - 3973

 

Poll No.: 168 - Saturday, 9th September, 2017

ભાજપ તથા ક્રોંગ્રેસથી નારાજ તેવા લોકોને આકર્ષવા માટે ગુજરાતમાં જન વિકલ્‍પ રૂપે ત્રીજો મોરચો આકાર લઈ રહયો છે. આ મોરચો કયા પક્ષ માટે નુકશાનકારક પૂરવાર થશે?

42.36% - ભાજપ

52.13% - ક્રોંગ્રેસ

5.51% - કહી ન શકાય

Total Votes - 2866

 

Poll No.: 167 - Saturday, 2nd September, 2017

અેશિયાના સૌથી વધુ ભ્રષ્ટ દેશોની યાદીમાં ફોર્બ્સ મેગેઝીને ભારતને નંબર વન ગણાવ્યો છે. તેના સર્વેમાં જણાવ્યા મુજબ ભારતમાં છ માંથી પાંચ જગ્યાઅે લાંચ વિના કામ થતું નથી. આ સર્વે સાથે આ સહમત છો ?

82.84% - ૧૦૦ ટકા સહમત

14.36% - સહમત નથી

2.80% - કહી ન શકાય

Total Votes - 2862

 

Poll No.: 166 - Saturday, 26th August, 2017

લાખોની સંખ્‍યામાં અનુયાયી વર્ગ ધરાવતા આશારામ બાપુને જેલમાં ધકેલી દેવાયાના થોડા વર્ષોમાં જ આવા બીજા ગુરૂ રામરહીમને રેપના આરોપસર જેલમાં મોકલી દેવાયા છે.કોર્ટના આવા સિમા ચિન્હરૂપ ચૂકાદાઓ દેશમાંથી અંધશ્રધ્‍ધા દૂર કરવામાં નિમિત બનશે તેવું આપને લાગે છે?

77.57% - હા

20.08% - ના

2.35% - કહી ન શકાય

Total Votes - 2256

 

Poll No.: 165 - Saturday, 19th August, 2017

આજના સમયમાં રાજનૈતિક પક્ષોએ નૈતિકતાને કોરાણે મુકી દીધી છે, તેઓ કોઇપણ સંજોગોમાં ચૂંટણી જીતવા માગે છે, ગુજરાત રાજ્યસભાની ચૂંટણી ધ્યાને લઇ ખુદ ચૂંટણી કમિશ્નર ઓ.પી. રાવતએ આવું નિવેદન કર્યં છે, તેની સાથે આપ સહમત છો ?

91.65% - સહમત છીએ

6.47% - અસહમત છીએ

1.88% - કંઇ કહેવું મુશ્કેલ છે

Total Votes - 2071

 

Poll No.: 164 - Saturday, 12th August, 2017

ગુજરાત રાજયસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત આપવા બદલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ૭ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. તેમને ભાજપ સાચવી લેશે કે પછી તેઓ ઘરના કે ઘાટના કયાંયના નહીં રહે તેવું આપને લાગે છે?

48.89% - ભાજપ સાચવી લેશે

48.51% - ઘરના કે ઘાટના કયાંયના નહી રહે

2.60% - કહી ન શકાય

Total Votes - 2074

 

Poll No.: 163 - Saturday, 5th August, 2017

ગુજરાતના પૂરગ્રસ્તોની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર ઉપર પથ્થરમારો થયો. આ બાબત પ્રજાનો કોંગ્રેસ વિરૂધ્ધનો આક્રોશ બતાવે છે કે, ભાજપનું કાવતરૂં ?

55.77% - કોંગ્રેસ વિરૂધ્ધ પ્રજાનો આક્રોશ

40.15% - ભાજપનું કાવતરૂં

4.08% - કહી ન શકાય

Total Votes - 3061

 
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS