Aajnu Havaman
Aajnu Rashifal
Aajno Time Pass
aajnu panchang
rss-feed-icon

KumarbhaiGandhi

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૩
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૩
ઇસ્વીસન-ર૦૧૭
તા. ૨ ર/૪/ર૦૧૭, શનિવાર
ચૈત્ર વદ-૧૧,
વરૂથિની એકાદશી (સ્માર્ત), પંચક,
સૂર્ય-મેષ
ચંદ્ર-કુંભ
મંગળ-વૃષભ
બુધ-મેષ
ગુરૂ-કન્યા
શુક્ર-મીન
શનિ-ધન
રાહુ-સિંહ
કેતુ-કુંભ
હર્ષલ-મીન
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-ર૩
સૂર્યાસ્ત-૭-૦૭
જૈન નવકારશી-૭-૧૧
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શતતારા
માંગલીક કાર્યો માટેના
શુભ ચોઘડીયા
૭-પ૯ થી શુભ--૯-૩૪ સુધી,
૧ર-૪૬ થી ચલ-લાભ-અમૃત-
૧૭-૩૩ સુધી, ૧૯-૦૯ થી લાભ-ર૦-૩૩ સુધી
શુભ હોરા
૭-ર૭ થી ૮-૩૦ સુધી, ૧૦-૩૮ થી ૧૩-પ૦ સુધી, ૧૪-પ૪ થી ૧પ-પ૭ સુધી, ૧૮-૦પ થી ર૧-૦૧ સુધી
બ્રહ્માંડના સિતારા
અહીં ઘણા વાંચકોનો પ્રશ્ન હોય છે અથવા ન્યુઝ ચેનલો અને પેરમાં શનિ-રાહુ જન્મકુંડલીમાં એક જ ખાનામાં હોય તો જન્મકુંડલી ખૂબજ નબળી અને ખરાબ છે તેવું કહેવામાં આવે છે અને વ્યકિતના મનની અંદર એક જાતનો નકારાત્મક અભિગમ ઉભો થાય છે તે હંમેશા એવું જ વિચારે છે કે તેઓના ગ્રહો નબળા છે. એક માનસિક ગ્રંથી બધાય જાય છે કેટલીક વીધીના નામે પૈસા અને સમયનો વ્યય કરે છે. ખરેખર તો શનિ-રાહુ વાળા કુંડલીમાં બળવાન બને છે. વિશ્વમાં અબજોપતિમાં જેમનું નામ છે તે વિપ્રો કંપનીના ચેરમેનની કુંડલીમાં મિથુન રાશિના શનિ રાહુ છે. શનિ રાહુથી બીજે સૂર્ય છે. સિંહ લગ્ન ગણીએ તો સૂર્ય પણ બારમે છે. જન્મ લગ્નથી છઠ્ઠે ચંદ્ર છે ઘણા લોકો છઠ્ઠે આઠમે કે બારમે કોઇ ગ્રહ હોય તો તેને નબળો ગણે છે. હવે વાંચોકોજ નક્કી કરે.
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS