NRI Samachar

News of Thursday, 20th April, 2017

અમેરિકામાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ સત્તા સંભાળ્‍યા બાદ અમિરાતની એર લાઇન્‍સના ધંધામાં ઘટાડોઃ અમુક મુસ્‍લિમ રાષ્‍ટ્રોના નાગરિકોને પ્રવેશ ઉપર પાબંદી મુકાતા પેસેન્‍જરોની સંખ્‍યા ઘટી ગઇઃ આગામી માસથી ફલાઇટની સંખ્‍યા ઓછી કરવાનો નિર્ણય

         દુબઇઃ અમેરિકામાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ સત્તાના સૂત્રો સંભાળ્‍યા બાદ અમુલ મુસ્‍લિમ રાષ્‍ટ્રોના નાગરિકોને પ્રવેશ માટે ફરમાવેલી કામચલાઉ પાબંદી તથા સુરક્ષા નિયમોમાં કરેલો વધારો ધ્‍યાને લઇ મુસાફરોની સંખ્‍યામાં ઘટાડો થતા મિડલ ઇસ્‍ટની સૌથીમોટી ગણાંતી અમિરાતની એરલાઇન્‍સએ અમેરિકા જતી ફલાઇટસની સંખ્‍યામાં આવતા મહિનાથી ઘટાડો કરવાની ઘોષણા કરી છે. જે મુજબ હવે ૧૨ માંથી ૫ ફલાઇટ ઓછી કરાશે.

 (09:29 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS