NRI Samachar

News of Thursday, 20th April, 2017

ભારતીય મૂળના ૨૩ વર્ષીય યુવાનનું સ્‍કોટલેન્‍ડ ખાતે હાર્ટ એટેકથી મોતઃ મૃતદેહ વતન આંધ્રપ્રદેશમાં લવાયો

<br /> ભારતીય મૂળના ૨૩ વર્ષીય યુવાનનું સ્‍કોટલેન્‍ડ ખાતે હાર્ટ એટેકથી મોતઃ મૃતદેહ વતન આંધ્રપ્રદેશમાં લવાયો

             

             

            હૈદ્દાબાદઃ ભારતીય મૂળના સ્‍કોટલેન્‍ડ સ્‍થિત ૨૩ વર્ષીય યુવાન અરાવા કિરણકુમારગ રેડીને હાર્ટ એટેક આવતા અચાનક મોેત થયુ છે તેનો મૃતદેહ વતન આંધ્રપ્રદેશના કડાપા ડીસ્‍ટ્રીકટના પુલિલેન્‍ડુલા ખાતે લાવવામાં આવ્‍યો છે જયાં તેને અગ્નિસંસ્‍કાર અપાશે. મૃતકનો મૃતદેહ વતનમાં પહોંચાડવા માટે વિદેશ મંત્રી સુશ્રી સુષ્‍મા સ્‍વરાજએ પ્રયત્‍નો કર્યા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

             

             

 (09:27 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS