NRI Samachar

News of Thursday, 20th April, 2017

‘‘૨૦૧૭ની સાલના સૌથી વધુ પ્રભાવશાળી લોકો'': ટાઇમ્‍સ દ્વારા પ્રસિધ્‍ધ કરાયેલી યાદીમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી તથા Paytm ફાઉન્‍ડર શ્રી વિજય શેખરનો સમાવેશઃ અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ, વિકીલિકસ ફાઉન્‍ડર જુલિઅન અસાન્‍ગે, એકટર એમ્‍મા સ્‍ટોન, દાનવીર મેલિન્‍ડા ગેટસ,સહિતનાઓએ સ્‍થાન મેળવ્‍યું

         ટાઇમ્‍સ દ્વારા પ્રસિધ્‍ધ કરાયેલા ૨૦૧૭ની સાલના વિશ્વના સૌથી વધુ પ્રભાળશાળી લોકોની યાદીમાં ભારતમાંથી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી તથા Paytm ફાઉન્‍ડર શ્રી વિજય શેખરએ સ્‍થાન મેળવ્‍યું છે.

         આ યાદીમાં સ્‍થાન મેળવનાર અન્‍ય મહાનુભાવોમાં અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ, વિકીલિકસ ફાઉન્‍ડર જુલીઅન અસાન્‍ગે, એકટર એમ્‍મા સ્‍ટોન દાનવીર મેલિન્‍ડા ગેપ્‍સ સહિતનાઓનો સમાવેશ થાય છે.

 (09:25 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS