Mukhy Samachar

News of Friday, 21st April, 2017

આ છે યુપીના બાબુઓ : OSDની કાળી કમાણી ર૦૦ કરોડ તો GMની કમાણી અધધ ૬૦૦ કરોડ

   લખનૌ : આયકર ખાતાના બે-ત્રણ દિવસથી દરોડા : માયાવતીના સમયમાં નોયડા ઓથોરીટીના  OSD રહી ચૂકેલા યશપાલ ત્‍યાગી પાસેથી ર૦૦ કરોડની પ્રોપર્ટી મળી છે તો યુપી નિર્માણ નિગમના જનરલ મેનેજર શિવ આશ્રય શર્માને ત્‍યાંથી ૬૦૦ કરોડની પ્રોપર્ટી મળી આવી છે : સેલ્‍સટેક્ષ વિભાગે એડી. કમિશ્‍નર કેશવ ત્‍યાગીને ત્‍યાં દરોડા પાડી ૧૦ કરોડ રોકડા-સોનુ જપ્ત કર્યું છે 

   

 (04:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS