Mukhy Samachar

News of Friday, 21st April, 2017

ડો. સૈયદના સાહેબને ‘ગોલ્‍ડન હાર્ટ ઓફ કેન્‍યા' એવોર્ડ

ડો. સૈયદના સાહેબને ‘ગોલ્‍ડન હાર્ટ ઓફ કેન્‍યા' એવોર્ડ

   રાજકોટ : દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરૂ ડો. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનતુસ સાહેબને કેન્‍યાના પ્રેસીડેન્‍ટ શ્રી ઉહુરૂ કેન્‍યાતાના હસ્‍તે ‘‘ગોલ્‍ડન હાર્ટ ઓફ કેન્‍યા''નો એવોર્ડ આપવામાં આવ્‍યો હતો. તેમ યુસુફભાઈ જોહર કાર્ડ્‌સવાળાની યાદીમાં જણાવાયું છે

    

 (04:31 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS