Mukhy Samachar

News of Friday, 21st April, 2017

ટુંક સમયમાં કરિયાણાની દુકાનેથી કે રેંકડીમાંથી મળેશ સસ્‍તી વાઇ-ફાઇ સેવા

   નવી દિલ્‍હીઃ સી-ડોટ દ્વારા ઓછા ભાવે વાય-ફાય આપવા માટે પ૦,૦૦૦ થી ઓછા ખર્ચવાળું એક ટેક સોલ્‍યુશન વિકસાવ્‍યું: આ સોલ્‍યુશનમાં હાર્ડવેર-સોફટવેર એલીમેન્‍ટ છેઃ પબ્‍લીક ડેટા ઓફીસ ડિવાઇસથી સજજ કરીયાણાની દુકાનો કે રેકડીવાળા ૧૦ રૂપિયા કે તેથી ઓછા ભાવના ડેટા વાઉચર્સ પણ વેંચી શકશેઃ તેઓ લાયસન્‍સ ફ્રી ISM બેંડ હેઠળ આ સેવા આપી શકશે. નાના રિટેલર્સ PDO થકી ર.૪ GH2 થી પ.૮ GH2ના બેડની ફ્રીકવન્‍સી વાપરી શકાશે. ડીજીટલ ઇન્‍ડીયાની પહોંચ દરેક ખુણે નથી પણ PDO થકી રેકડીવાળો પણ રસ્‍તામાં વાઇઅફાઇ સેવા આપી શકશે.

 (04:11 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો