Mukhy Samachar

News of Friday, 21st April, 2017

રાષ્ટ્રહિત સિવિલ સેવાનો ધર્મ : કામ કરવાની રીત બદલવાથી પડકારો અવસરમાં બદલાશે : નરેન્દ્રભાઈ

સવિલ સેવા દિવસે મોદીનું અધિકારીઓને સંબોધન

રાષ્ટ્રહિત સિવિલ સેવાનો ધર્મ : કામ કરવાની રીત બદલવાથી પડકારો અવસરમાં બદલાશે : નરેન્દ્રભાઈ

    -પહેલા સરકાર જ બધુ હતી જયારે હવે ઓફીસરોની જવાબદારી વધી ગઈ છે.

    -૨૦ વર્ષ પહેલાની અને આજની સ્થિતિમાં અંતર

    -સર્વોત્તમ લોકો પાસે સર્વોત્તમ કામની આશા

    -આપણે જલ્દી કાર્યશૈલી બદલાવી પડશે

    -ટીમ વર્કની ભાવનાને પરંપરા બનાવો

    -પડકારોને અવસરમાં બદલવા પડશે

    -આપણે ઝડપથી કામ કરવાની રીત બદલવી પડશે

    -અનુભવને ભારણ ન બનવા દો

    -સરકારને લીધે ભાર મહેસુસ ન કરો

    -સોશિયલ મીડિયાથી લોકોને માહિતી પહોંચાડો

    -વિચાર કરો તો અનુભવ બોજ નથી બનતો

    -ગૃહિણી પણ પરિવારને ઉંચાઈ પર લઈ જઈ શકે છે

    -હંુ સોશિયલ મીડિયા તાકાતને ઓળખું છું

    -જે જનતા કામમાં આવે તે મારા માટે જરૃરી છે

    -આપણે અન્યનું ચિંતન કરવું પડશે

    -રાષ્ટ્રહિત સિવિલ સેવાનો ધર્મ છે.

    -હિમ્મતથી નિર્ણય લ્યો અને ઈમાનદારીથી કામ કરો તો હંુ તમારી સાથે છું.

    -ઈ- ગર્વનસ અને એમ - ગર્વનસથી લોકો સાથે જોડાય શકાય છે.

   ઈ - ગર્વનસનો પ્રયોગ લોકોની જરૃરીયાતો પૂરી કરવામાં કરો

    -સિસ્ટમ જનતા માટે, ૧૫ વર્ષથી અટકેલી પરિયોજનાઓને એક દિવસમાં મંંજૂરી અપાઈ

    -સારૂ કામ જનતા સુધી પહોંચાડવા મોબાઈલનો ઉપયોગ કરો

    -કામના સમય દરમિયાન સોશ્યલ મીડિયા પર એકટીવ ન રહો, ફરજ દરમિયાન પોતાનો પ્રચાર કરવો યોગ્ય નથી.

 (02:40 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS