Mukhy Samachar

News of Friday, 21st April, 2017

એર ઇન્ડિયાએ સીનીયર સીટીઝનની ઉંમર બદલાવી

<br />એર ઇન્ડિયાએ સીનીયર સીટીઝનની ઉંમર બદલાવી

   નવી દિલ્હીઃ એર ઇન્ડિયાએ હવે વડીલોની ઉંમર ૩ વર્ષ ઘટાડી દીધી છેઃ વરિષ્ઠ નાગરિક કવોટા હેઠળ ટિકિટમાં જે છુટ અપાતી હતી હવે તેને ૬૩ વર્ષથી ઘટાડીને ૬૦ વર્ષ કરી દેવામાં આવેલ છેઃ નવા નિયમ ડોમેસ્ટીક સેકટરમાં તત્કાલ લાગુ થઇ ગયા છેઃ નવા નિયમ હેઠળ યાત્રાની તારીખે ૬૦ વર્ષની ઉંમરની સીમા પુરી કરી રહ્યો હોય તેને ઇકોનોમી કલાસમાં પ૦ ટકા ડિસ્કાઉન્ટ લાગુ થશેઃ યાત્રી પાસે આધાર, વોટરઆઇડી, ડ્રાઇવીંગ લાયસન્સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઇપણ એક દસ્તાવેજ હોવો જોઇશે.

 (10:27 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો