Mukhy Samachar

News of Friday, 21st April, 2017

દેશમાં વિજય માલ્યા કેટલા ? કયારે પાછા ફરશે બેંકોના પ૬૦૦૦ કરોડઃ બુચ મારનારા પર૭પ ઉદ્યોગપતિઓ છે

<br />દેશમાં વિજય માલ્યા કેટલા ? કયારે પાછા ફરશે બેંકોના પ૬૦૦૦ કરોડઃ બુચ મારનારા પર૭પ ઉદ્યોગપતિઓ છે

      નવી દિલ્હી : દેશ છોડીને વિદેશ ભાગેલા વિજય માલ્યા પાસે બેંકો ૯૦૦૦ કરોડ માંગે છે પરંતુ વિજય માલ્યા જ મોટા ડિફોલ્ટર નથીઃ બાકીદારોની સંખ્યા હજારોમાં છેઃ જેઓ બેંકના પૈસા પરત કરતા નથીઃ લોન લઇને નહી ભરનાર ઉદ્યોગપતિઓની સંખ્યા પર૭પ છેઃ જેઓનુ બેંકનું લેણુ પ૬પર૧ કરોડ છેઃ ક્રેડીટ ઇન્ફોર્મેશન બ્યુરોએ આ માહિતી આપી છેઃ ર૦૦રમાં કુલ લેણુ ૬ર૯૧ કરોડ હતુ જે ૧૩ વર્ષમાં વધીને પ૬પર૧ કરોડ થયુ છેઃ મહારાષ્ટ્રમાં ૧૧૩૮ બાકીદારો છેઃ જેમની પાસે ર૧૬૪૭ કરોડ લેણા છેઃ આ સિવાય પ.બંગાળમાં ૭૧૦, આંધ્રમાં પ૬૭ બાકીદારો છેઃ દિલ્હીમાં ૭ર૯૯ કરોડ લેણા છેઃ ૧૯ બેંક એવી છે જેમના ર૬૬૦૦ કરોડ ફસાયેલા છે.

       

<br />દેશમાં વિજય માલ્યા કેટલા ? કયારે પાછા ફરશે બેંકોના પ૬૦૦૦ કરોડઃ બુચ મારનારા પર૭પ ઉદ્યોગપતિઓ છે

 (10:27 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS