Mukhy Samachar

News of Friday, 21st April, 2017

હવે પંચવર્ષિય યોજના સમાપ્તઃ ૩ વર્ષનો એકશન પ્લાન લાવશે મોદી

   નવી દિલ્હી : મોદી સરકાર દેશના વિકાસ અને ગ્રોથ માટે નવો એકશન પ્લાન લાવી રહી છેઃ હવે પંચ વર્ષીય યોજનાઓ સમાપ્ત કરી દેવાશેઃ તેની જગ્યાએ ૩ વર્ષનો એકશન પ્લાન આવશેઃ આ પ્લાનને નીતિ આયોગ રવિવારની બેઠકમાં રજુ કરાશેઃ તે પછી સરકાર તેના ઉપર અમલ શરૂ કરશેઃ નીતિ આયોગના ચેરમેન મોદી આ મીટીંગનું અધ્યક્ષ પદ સંભાળશેઃ આ મીટીંગ બે વર્ષ બાદ મળી રહી છેઃ આ કાઉન્સીલમાં બધા રાજયોના સીએમ સામેલ છે.

 (10:26 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS