Mukhy Samachar
rss-feed-icon
Bullet

જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોમાં ભગવાન મહાવીર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણ મહોત્‍સવની થયેલી શાનદાર ઉજવણી : નવ દિવસ માટે યોજાવામાં આવેલ આયંબિલની ઓળીમાં ૯૫ જેટલા શ્રાવક તથા શ્રાવિકાઓ તેમજ નવ યુવાનો અને યુવતિઓએ ભાગ લઈ તેની કરેલી આરાધના : રાજકોટ પીસ ઓફ માઈન્‍ડ ફાઉન્‍ડેશનના પ્રમુખ અને જૈન ધર્મના ઉપાસક પૂજ્‍ય સમણ શ્રુતપ્રરપની નિશ્રામાં તમામ પ્રસંગોની થયેલી ઉજવણી : જૈન સંઘના બાળકોએ સુંદર સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ કર્યા (11:36 pm IST)

Bullet

યુ.એસ.માં મંગલ મંદિર, મેરીલેન્‍ડ મુકામે આવતીકાલ ૨૨ એપ્રિલ ૨૦૧૭ના રોજ ‘‘શ્રી મહાપ્રભુજી પ્રાગટય ઉત્‍સવ'' ઉજવાશે : મહાપ્રભુજીના ૧૦૮ નામો, સર્વોત્તમ સ્‍ત્રોત, હવેલી સંગીત સહિતના આયોજનો : ૩૦ એપ્રિલના રોજ ‘‘ર્સ્‍પ્રિગ કાર્નિવલ'' : ૬ મે ૨૦૧૭ ના રોજ પૂ.ગુરુજી શ્રી અશ્વિનભાઈ પાઠકના મધુર કંઠે ‘‘સુંદરકાંડના પાઠ'' (11:39 pm IST)

Bullet

‘‘૨૦૧૭ની સાલના સૌથી વધુ પ્રભાવશાળી લોકો'': ટાઇમ્‍સ દ્વારા પ્રસિધ્‍ધ કરાયેલી યાદીમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી તથા Paytm ફાઉન્‍ડર શ્રી વિજય શેખરનો સમાવેશઃ અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ, વિકીલિકસ ફાઉન્‍ડર જુલિઅન અસાન્‍ગે, એકટર એમ્‍મા સ્‍ટોન, દાનવીર મેલિન્‍ડા ગેટસ,સહિતનાઓએ સ્‍થાન મેળવ્‍યું (09:25 pm IST)

Bullet

ભારતના ટોચના બાયો હર્બલ રિસર્ચ સાયન્ટીસ્ટ ડો,મુકેશ શુકલા ઉપર સુરેન્દ્રનગરમાં કેમિકલ હુમલો :ત્રણ શખ્શો હુમલાખોરો કેમિકલ છાંટી ફરાર :ડો,શુક્લાએ બાયો હર્બલ રિસર્ચમાં એચઆઇવી,એઇડ હૃદય લીવરની બીમારી,ટીબી મેલેરિયાની ઔષધિ માટે કેટલી પેટર્ન કરાવ્યા હતા :આઈએસઆઈ આ તમામ પેટર્ન પોતાના નામે કરવા નહીંતર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી (11:31 pm IST)

 
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS