Samachar International

News of Friday, 21st April, 2017

ફેસબુક બધા માટે છે, માત્ર હાઇ- એન્‍ડ લોકો માટે નહીં

સ્‍નેપચેટ પર ભારતીયોનો રોષ ઠલવાયા પછી માર્ક ઝકરબર્ગે કહ્યું...

ફેસબુક બધા માટે છે, માત્ર હાઇ- એન્‍ડ લોકો માટે નહીં

   ન્‍યુયોર્ક,તા.૨૧: હજી બે- ચાર દિવસ પહેલા જ સ્‍નેપચેટના ઇવાન સ્‍પીગલના વિવાદાસ્‍પદ બયાનથી ભારતીયોનો રોષ ભડક્‍યો હતો. એ જોઇને આડકતરી રીતે ફેસબુકના સહસંસ્‍થાપક માર્ક ઝકરબર્ગે પોતાનો નજરીયો ૃસ્‍પષ્‍ટ ર્ક્‍યો છે. બુધવારે કેલીફોર્નીયામાં મળેલી ફેસબુકની વાર્ષિક બેઠકમાં માર્ક કહ્યું હતું. કે ‘આપણે માત્ર હાઇ- એન્‍ડ લોકોને જ નહીં, સમાજના દરેક વર્ગને સર્વ થઇ શકે એવા ઇનોવેશન્‍સ શોધવા માટે કેટલું વિચારીએ છીએ એ લોકોને નથી ખબર.'

 (03:30 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS