Samachar Gujarat

News of Friday, 21st April, 2017

રાજયના મેમ્‍બર્સ હોલિડેનું આયોજન કરતું મહિન્‍દ્રા

   અમદાવાદ : દેશની સૌથી મોટી લેઇઝર હોલીડે કંપની મહિન્‍દ્રા હોલીડેઝની યાદીમાં જણાવાયું છે કે રાજય તેના સક્રિય મેમ્‍બર્સમાં મોટો હિસ્‍સો ધરાવે છે. રાજયમાંથી તેના બે તૃતીયાંશથી વધારે મેમ્‍બર્સ નિયમીત હોલીડેઝ માણે છે અને દર વર્ષે વેકેશનની યોજના બનાવે છે.

   કલબ મહિન્‍દ્ર દ્વારા જોવામાં આવેલ મેમ્‍બર્સના ટ્રેન્‍ડઝ મુજબ ગુજરાતી પ્રવાસીઓ તેમના હોલીડેઝનું આયોજન કરે છે ત્‍યારે તેઓ અતિ કાળજી રાખે છે તેઓ અગાઉથી હોલીડેનું પ્‍લાન કરવા ઓછામાં ઓછા એક મહિના કરે છે. રિસોર્ટ કલબ મહિન્‍દ્ર કુંભલગઢ છે અને ત્‍યારબાદ ગોવા, ઉદેપુર, હાટગઢ, ફૂર્ગ વધુ લોકપ્રીય છે. તેમજ મહિન્‍દ્રભા ચીફ માર્કેટીંગ ઓફીસર ગિરીધર સીતારામે જણાવ્‍યું હતું. ભારતમાં હેડકવાટર્સ ધારવતું મહિન્‍દ્રા ગ્રુપ ૧૦૦ દેશોમાં ૨ લાખથી વધારે લોકોને રોજગારી આપે છે.

 (03:35 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS