Samachar Business

News of Friday, 21st April, 2017

કેન્યામાં 'ચા'નું ઉત્પાદન ઘટતા ભાવ વધ્યાઃ ભારતની નિકાસ-માંગ વધશે

કેન્યામાં 'ચા'નું  ઉત્પાદન ઘટતા ભાવ વધ્યાઃ ભારતની નિકાસ-માંગ વધશે

    વિશ્વના ચાના અગ્રણી ઉત્પાદક દેશ કેન્યામાં ચાલુ વર્ષે ઓછા વરસાદથી ચાનું ઉત્પાદન ઘટતા ભાવમાં પણ વધારો થયો છે જેને પગલે ભારતની ચાની નિકાસ માંગમાં વધારો થવાની શકયતા છે કેન્યામાં થયેલ ઓકશનમાં ગત વર્ષની તુલનાએ ભાવમાં ૨૫ ટકાનો વધારો જોવાયો હતો કેન્યામાં ચાના ભાવ વર્ષની શરૂઆતમાં ૨,૫૯ ડોલર પ્રતિ કિલો ખુલ્યા હતા જે વધીને એક તબક્કે ૩,૧૨ ડોલર પ્રતિ કિલોની સપાટીએ પહોંચ્યા હતા જયારે ભારતની ચાના ભાવ ૨,૩૨ ડોલર ખુલ્યા હતા અને ઘટીને ૨.૦૬ ડોલર સુધી નીચે સરકયા છે આમ ઓછા ભાવને કારણે ભારતીય ચાની નિકાસ માંગ વધવાની ધારણા છે

 (09:13 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS