Samachar Business

News of Friday, 21st April, 2017

ખાંડના ભાવ કાબુમાં કરવા સરકાર સજ્જ સ્ટોક લિમિટની મુદત છ મહિના લંબાવાઈ

મુદતમાં છ મહિના વધારી કરીને ઓકટોબર સુધીની કરાઈ

ખાંડના ભાવ કાબુમાં કરવા સરકાર સજ્જ સ્ટોક લિમિટની મુદત છ મહિના લંબાવાઈ

   દેશમાં ખાંડના ભાવને કાબુમાં કરવા સરકારે ડ્યુટી ફ્રી આયાતની છૂટ આપ્યા બાદ વધુ એક પગલું લેતા ખાંડની સ્ટોક લિમિટની મુદત છ મહિના વધારી છે દેશમાં વાર્ષિક ખાંડના વપરાશ સામે ચાલુ વર્ષે ઓછા ઉત્પાદનની ભીતિએ ભાવમાં વધારો થયો છે તેવામાં સરકારે એપ્રિલ સુધી સ્ટોક મર્યાદા હતી તેની મુદત હવે ૬ મહિના વધારી ઓકટોબર સુધી કરી છે. કેન્દ્રીય કેબિનેટની આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ ઉકત નિર્ણયને મંજૂરી અપાતા પશ્યિમ બંગાળ સિવાયના રાજયોમાં ૫૦૦ ટનની મર્યાદા છે જયારે પશ્યિમ બંગાળમાં ૧૦૦૦ ટન સ્ટોક રાખવાની મર્યાદા છે

 (09:13 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS