Samachar Bollywood

News of Friday, 21st April, 2017

સુનીલ, અલી અને ચંદનની ગેરહાજરીમાં ‘ધ કપિલ શર્મા શો'ના ૧૦૦મા એપિસોડનું સેલિબ્રેશન

સુનીલ, અલી અને ચંદનની ગેરહાજરીમાં ‘ધ કપિલ  શર્મા શો'ના ૧૦૦મા એપિસોડનું સેલિબ્રેશન

   કપિલ શર્માએ હાલમાં તેના શોના ૧૦૦માં એપિસોડનું સેલિબ્રેશન ર્ક્‍યું હતું. આ સેલિબ્રેશનમાં અલી અસરગર, સુનીલ ગ્રોવર અને ચંદનપ્રભાકર સિવાયની તમામ વ્‍યક્‍તિ જોવા મળી હતી ‘ધ કપિલ શર્મા શો'ના ૧૦૦માં એપિસોડમાં ઇન્‍ડિયન વુમન ક્રિકેટ ટીમની ખિલાડીઓ મિથાલી રાજ, હર્મનપ્રીત કૌર, વૈદા ક્રિષ્‍નમૂર્તિ અને ઝુલન ગોસ્‍વામીએ હાજરી આપી હતી.

 (03:34 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS