Samachar Bollywood

News of Friday, 21st April, 2017

અનિલે સિંગાપોરમાં પોતાના વેક્‍સના પૂતળાનું ઉદ્‌ઘાટન ર્ક્‍યું

અનિલે સિંગાપોરમાં પોતાના વેક્‍સના પૂતળાનું ઉદ્‌ઘાટન ર્ક્‍યું

   અનિલ કપૂરે ગઇ કાલે સિંગાપોરમાં આવેલા મેડમ ટુર્સો વેક્‍સ મ્‍યુઝિયમમાં પોતાના પૂતળાનું ઉદ્‌ઘાટન ર્ક્‍યું હતું. અનિલ કપૂરે ઇન્‍સ્‍ટાગ્રામ પર તેના વેક્‍સના પૂતળા સાથેનો ફોટો શેર ર્ક્‍યા હતો. તેનું પૂતળું હૂબહૂ તેના જેવું જ દેખાતાં તેણે સિંગાપોર મ્‍યુઝિયમનો આભાર પણ માન્‍યો હતો.

 (03:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS