Samachar Bollywood

News of Friday, 21st April, 2017

પોતાના ફાઇનલ ટચ અપ આપતા બિગ બી

<br />પોતાના ફાઇનલ ટચ અપ આપતા બિગ બી

   અમિતાભ બચ્ચને ગઇ કાલે અંધેરી (વેસ્ટ)માં યોજવામાં આવેલી એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ યોજવામાં આવેલા 'બનેગા સ્વચ્છ ઇન્ડિયા' કેમ્પન માટે રાખવામાં આવી હતી. આ ઇવેન્ટ માટે બિગ બી તેમના લુકને ફાઇનલ ટચ-અપ આપતા જોવા મળ્યા હતાં.

 (10:22 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS