Samachar Bollywood

News of Friday, 21st April, 2017

તેજસ્વી કરશે પોતાનાથી ૧૪ વર્ષ નાના છોકરાને પ્રેમ

તેજસ્વી કરશે પોતાનાથી  ૧૪ વર્ષ નાના છોકરાને પ્રેમ

   ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ નવા શોમાં કામ કરી રહી છે. આ સિરીયલમાં તે પોતાનાથી દસ વર્ષ નાના છોકરા સાથે પ્રેમ કરતી જોવા મળશે. સોની ટીવી પરના શો 'પહરેદાર પિયા કી'માં તે પોતાનાથી ચોૈદ વર્ષ નાના બાળ કલાકાર અફાન ખાન સાથે કામ કરી રહી છે. આ સિરીયલ યશ ચોપડાની કલાસિક ફિલ્મ લમ્હે પરથી આધારીત છે.  પ્રોડ્યુસર શશિ અને સુમિત મિત્તલના કહેવા મુજબ આ કહાની એવા છોકરાની છે જે પોતાના કરતાં ખુબ મોટી ઉમરની છોકરીના પ્રેમમાં પડીજાય છે. સિરીયલનું શુટીંગ  રાજસ્થાનના ઉદયપુર પેલેસમાં થયું છે. ટૂંક સમયમાં પ્રોમો રિલીઝ કરવામાં આવશે. શશિ અને સુમિત અગાઉ દિયા ઓૈર બાતી હમ, તુ સૂરજ મેં સાંઝ પિયા જેવા શો બનાવી ચુકયા છે.  

 (09:10 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS