Birthday

News of Friday, 21st April, 2017

ગોંડલ, પડધરી, કાલાવડ, જસદણના પૂર્વ ટી.ડી.ઓ

નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર જે. ગોહિલનો જન્મદિન

નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર જે. ગોહિલનો જન્મદિન

   રાજકોટઃ સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) તરીકે ફરજ બજાવતા શ્રી રામદેવસિંહજી ગોહિલનો જન્મ તા.૨૧ એપ્રિલ ૧૯૬૨ના રોજ થયેલ. છપ્પનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના આણંદપુર ગામના વતની શ્રી ગોહિલ અગાઉ જસદણ,કાલાવડ,ગોંડલ,ભાણવડ અનપે પડધરી તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરકે ફરજ બજાવી ચૂકયા છે.  રાજકોટ જિલ્લા પંચાયતમાં વર્ગ ૩-ની સંખ્યાબંધ ભરતીમાં પારદર્શક પધ્ધતિ સાથે તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

   

   ફોન નં. . (0ß81) ß477008  $ મો. 7Õ670 17773  $ રાજકોટ

   

    

    

 (09:53 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS