Samachar Sports

News of Monday, 20th March, 2017

BCCIની કારોબારીમાં આ વખતે ગુજરાત ક્રિકેટ એસોસીએશન વોટીંગ કરશે

   રાજકોટ : જે રાજયોમાં એકથી વધુ એસોસીએશન હોય ત્યાં રોટેશન મુજબ વોટીંગ સિસ્ટમ્સ હોય છે. ગુજરાતમાં હાલ ત્રણ એસો. (૧) ગુજરાત ક્રિકેટ એસો. (૨) સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. (૩) બરોડા ક્રિકેટ એસો. છે તેવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ (૧) મહારાષ્ટ્ર ક્રિકેટ એસો. (૨) વિદર્ભ ક્રિકેટ એસો. (૩) મુંબઈ ક્રિકેટ એસો. છે. બીસીસીઆઈની કારોબારીમાં દરેક રાજયોના એસોસીએશન વોટીંગ કરતાં હોય છે. જે રાજયમાં એક થી વધુ એસોસીએશન હોય ત્યાં રોટેશન પદ્ધતિ મુજબ વોટીંગ કરવામાં આવતા હોવાનું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના મીડિયા મેનેજર શ્રી હિમાંશુભાઈ શાહે જણાવ્યંુ હતુ

   

 (03:54 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS