Samachar Sports

News of Monday, 20th March, 2017

વેઇટ લીફટીંગમાં દર્શિલને સિલ્વર મેડલ

<br />વેઇટ લીફટીંગમાં દર્શિલને સિલ્વર મેડલ

   રાજકોટ : તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભ ૨૦૧૬ - ૨૦૧૭માં વેઇટ લીફટીંગ સ્પર્ધામાં ધોળકીયા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પેથાણી દર્શીલે સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ સિદ્ધી બદલ શાળાના ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઇ ધોળકીયા તથા જીતુભાઇ ધોળકીયાએ અભિનંદન પાઠવેલ હતાં.

 (03:54 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS