Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

સોમનાથની પૂજા

સોમનાથની પૂજા

    સોમનાથ મંદિરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શ્રેણીના ડીરેકટર આસીતભાઇ મોદી એ પ્રાંત મહાપૂજા તથા પ્રાંતઃ આરતી કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલ હતું.

 (11:57 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS