Samachar Saurashtra

News of Monday, 20th March, 2017

ગારીયાધાર નાનીવાવડી અને વિરડી ગામ વચ્ચે અસ્થિર યુવકે આમહત્યા કરી

      ગારીયાધાર તા. ૨૦: નાનીવાવડી અને વિરડી વચ્ચે આવેલા ધાર વિસ્તારમાં સાંજના લાંબા સમયથી અસ્થિર રખડતો-ભટકતો યુવક  પીજીવીસીએલની ઇલેવન લાઇનનાં થાંભલે ગળાફાસો ખાઇ આત્મહત્યા કર્યાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે.

      જે ઘટનાની જાણ થતા ગારીયાધાર પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પી.એમ. માટે ગારીયાધાર સામુહિક આરોગ્ય કેન્દ્ર લઇ જવામાં આવી હતી.

 (11:56 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS