Aajnu Havaman
Aajnu Panchang
Aajno Time Pass

KumarbhaiGandhi

Aries

મેષ

(અ.લ.ઈ.)

નોકરીમાં કાર્યભારનો સામનો રહે. પ્રોપર્ટીના પ્રશ્નોમાં કોઇ નિર્ણયો ન લેવા દરીયાઇ જગ્યાએથી લાભ.

rashifal-line

Taurus

વૃષભ

(બ.વ.ઉ.)

દિવસ દરમિયાન મિત્ર વર્તુળ સાથે વ્યવસાયની ચર્ચા થાય. પ્રવાસથી લાભ પરિવારનો સહકાર રહે.

rashifal-line

Gemini

મિથુન

(ક.છ.ઘ.)

આવક વધાવરાના પ્રયત્નો ફળવાના વડીલોનો સહકાર મેળવજો. દુકાન કે ઓફિસની જગ્યાની ખરીદી થાય.

rashifal-line

Cancer

કર્ક

(ડ.હ.)

નકારાત્મક વિચારોને ટાળજો ચાર્મ જળવાઇ રહે. જીવન સાથીનો સહકાર રહે. કર્જથી જાળવવું.

rashifal-line

Leo

સિંહ

(મ.ટ.)

દિવસ દરમિયાન ધીરજ કેળવજો મહત્વના નિર્ણય ટાળવા સ્વાસ્થ્ય બાબત બેદરકારી ટાળવી.

rashifal-line

Virgo

કન્યા

(પ.ઠ.ણ.)

સગાઇ લગ્નના નિર્ણયો લેવા પડે પ્રવાસની ઇચ્છા ફળવાના વ્યવસાયમાં નવા રોકાણથી જાળવવું.

rashifal-line

Libra

તુલા

(ર.ત.)

તમારા પ્રયત્નો યોગ્ય છે. નોકરીમાં લાભ રહેશે. આવકનું પ્રમાણ વધવાનું મિલ્કતના પ્રશ્નોમાં થોડી ધીરજ રાખો.

rashifal-line

Scorpio

વૃશ્ચિક

(ન.ય.)

મનતા વિચારોને રોકવાની જરૃર છે. ભાગીદારોને સહકાર દેજો -સંગીત ક્ષેત્રે સફળતા રાજકીય રીતે લાભ રહે.

rashifal-line

Sagittarius

ધન

(ભ.ધ.ફ.ઢ.)

શેર સટ્ટાથી જાળવજો- મહત્વકાંક્ષાઓને કાબુમાં રાખવી ભાગીદારો સાથે મહત્વની ચર્ચામાં સફળતા મલવાની. વિદેશથી લાભ.

rashifal-line

Capricorn

મકર

(ખ.જ.)

દિવસની શરૃઆત સારા જવાની મહત્વની વ્યકિતની મદદ મલવાની રહેણાકના મકાનમાં લકઝરી ફેરફારો શકય બને.

rashifal-line

Aquarius

કુંભ

(ગ.શ.સ.)

આવક વધાવરના પ્રયત્નો કરશો તો સફળ તા મલે રોકાયેલા નાણા છુટા થાય કાનૂની પ્રશ્નોથી જાળવજો પ્રવાસ થાય.

rashifal-line

Pisces

મીન

(દ.ચ.ઝ.)

સંતાનોની પ્રગતિ માટે અનુકુળ સમય રહેવાનો છે સીઝનલ ધંધામાં લાભ રહેશે. નોકરીમાં બદલીના શકયતા.

rashifal-line
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS