Samachar Rajkot

News of Monday, 20th March, 2017

ભાજપના પોસ્ટર ઉપર કાળો પીછડો માર્યોઃ ફટાફટ પોસ્ટર ઉતારી લેવાયું: કાળા કામ કોના?

ભાજપના પોસ્ટર ઉપર કાળો પીછડો માર્યોઃ ફટાફટ પોસ્ટર ઉતારી લેવાયું: કાળા કામ કોના?

      કાલાવડ રોડ- બાપ્સ મંદિર સામે નરેન્દ્રભાઇ- અમિતભાઇ વિજયભાઇના શહિદ દિન કૂચ સંબંધી પોસ્ટરો ઉપર કોઇ કાળો પીછડો મારી જતા ખળભળાટ મચી ગયો છેઃ જો કે સત્તાધીશોના ધ્યાને આવતા તુર્ત જ આ પોસ્ટરો ઉતારી લેવાયા હતાં. આ કાળુ કૃત્ય કોનું? તેની ભારે ચર્ચા છે આસપાસના મંદિરના સીસીટીવી ફુટેજ જોવાય તો કદાચ કોઇ લીન્ક મળી આવે પણ ખરી.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

 (04:17 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS