Samachar Rajkot

News of Monday, 20th March, 2017

રાજયમાં ૬૦૦૦થી વધુ શિક્ષકોને તેમની જૂની સ્કૂલમાં નોકરી આપવા હાઈકોર્ટનો આદેશ

   રાજકોટઃ રાજ્યની શાળાઓમાં ફરજ બજાવતા ૬૦૦૦થી વધુ શિક્ષકોને તેમની જૂની શાળામાં શિક્ષક તરીકે નિમણૂક આપવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. બીઆરસી, સીઆરસીની નિમણૂક મુદ્દે હાઈકોર્ટમાં અરજી થયા બાદ તેમને જૂની જગ્યાએ નિમણૂક આપવા આદેશ કરવામાં આવ્યો છે, વર્ષ ૨૦૧૨ના રાજ્ય સરકારના ઠરાવની જોગવાઈનો અમલ કરવા સરકારને હાઈકોર્ટે આદેશ કર્યો છે

 (04:10 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS