Samachar Rajkot

News of Monday, 20th March, 2017

રાજકોટ શહેર-જીલ્લાની પ્રજાને વહેલી તકે આધારકાર્ડ કઢાવવા કલેકટરની અપીલ

   રાજકોટ આધારકાર્ડમાં નંબર વન, આખા ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ કામગીરી, જીલ્લામાં હવે માત્ર ૭૦ હજાર આધારકાર્ડ કાઢવાના બાકીઃ ૯૯ ટકા કામગીરી પૂર્ણ થઈઃ આંગણવાડી બહેનોને સર્વે કરી લેવા આદેશઃ લોકોને વહેલી તકે આધારકાર્ડ કઢાવવા અપીલ

 (03:41 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS