Opinion Poll

 

Poll No.: 143 - Saturday, 18th March, 2017

શું આપને લાગે છે કે, ૨૦૧૯માં પણ મોદીને હરાવી નહીં શકાય તેવા સંજોગોને ધ્યાને લઇ કોંગ્રેસ, શિવસેના, બસપા, જેડીયુ, સપા, સહિતના પક્ષોનું મહાગઠબંધન કામિયાબ નિવડી શકશે?

17.04% - હા

80.35% - ના

2.61% - કહી ન શકાય

Total Votes - 2377

 

Poll No.: 142 - Tuesday, 14th March, 2017

તાજેતરમાં ઉત્તરના રાજયોમાં ભાજપનો વિજયરથ ફરી વળતાં ગુજરાતમાં પણ હાઇકમાન્‍ડ દ્વારા વહેલી ચૂંટણીઓ યોજવાનો આદેશ થાય તો ભાજપ વિજેતા બની શકે ?

69.79% - હા

27.36% - ના

2.85% - કરી ન શકાય

Total Votes - 1791

 

Poll No.: 141 - Monday, 6th March, 2017

હું વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે સ્વીકારતો જ નથીઃ ૮ મહિનાથી ગુજરાતમાં મુખ્યમંત્રી જેવું કંઇ છે જ નહીં : “આનંદીબેન પટેલ રબ્બર સ્ટેમ્પ હતા”: “વિજય રૂપણી સીએમ નથી પ્રવક્તા છે” : હાર્દિક પટેલના આવા આક્ષેપો સાથે આપ સહમત છો ?

76.27% - સહમત

21.73% - અસહમત

1.99% - ‘પાસ’ની આગામી રણનીતિને લગતું નિવેદન

Total Votes - 9846

 

Poll No.: 140 - Saturday, 25th February, 2017

મુંબઇ મહાપાલિકામાં મેયરપદ ભાજપના ફાળે જશે કે શિવસેનાના ફાળે ?

63.88% - શિવસેના

31.40% - ભાજપ

4.72% - કહી ન શકાય

Total Votes - 3070

 

Poll No.: 139 - Saturday, 11th February, 2017

પાટીદાર આંદોલનના હાર્દિક ૫ટેલ ઓબીસીના અલ્પેશ ઠાકોર તથા દલિત આંદોલનના જીજ્ઞેશ મેવાડાની ત્રિપુટી ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો રચશે ?

88.94% - હા

10.48% - ના

0.57% - કહી ન શકાય

Total Votes - 20995

 

Poll No.: 138 - Monday, 6th February, 2017

‘દોડશે રાજકોટ’ સ્વચ્છતા તથા પર્યાવરણ શુદ્ધિના હેતુ સાથેની ૫ ફેબ્રુઆરીની ‘કૂલ મેરેથોન દોડ’ શહેરને ‘સ્માર્ટ સીટી’નું બિરૂદ અપાવવામાં નિમિત્ત બનશે ?

9.70% - હા

89.58% - ના

0.71% - કહી ન શકાય

Total Votes - 2525

 

Poll No.: 137 - Saturday, 28th January, 2017

‘અનામત ન જોઇએ’ તેવું RSSના પ્રવક્તાનું નિવેદન હાલમાં પાંચ રાજ્યોની ચૂંટણી ટાણે ભાજપને નડતરરૂપ બનશે ?

85.47% - હા

13.64% - ના

0.89% - કહી ન શકાય

Total Votes - 6034

 

Poll No.: 136 - Saturday, 21st January, 2017

નોટબંધીથી ભારત સરકારને નુકશાન થયું છે તેવું ખુદ RBIના ગવર્નરનું નિવેદન મોદી સરકાર માટે ફટકારૂપ બની શકે ?

96.06% - હા

3.74% - ના

0.20% - કહી ન શકાય

Total Votes - 24303

 

Poll No.: 135 - Friday, 13th January, 2017

કાપ્યો છે... ઉત્તરાયણના દિવસોમાં ચાઇનીઝ દોરા ઉપરનો પ્રતિબંધ ખરા અર્થમાં અમલી બન્યો ગણાય ?

29.10% - હા

66.07% - ના

4.82% - કહી ન શકાય

Total Votes - 1182

 

Poll No.: 134 - Wednesday, 16th November, 2016

મોદી સરકારના રૂ. પ૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ રદ્દ કરવાના નિર્ણય માટે આપનો શું મત છે ?

37.12% - નિર્ણય અેકદમ સાચો છે.

22.71% - નિર્ણય સમજ્યા-વિચાર્યા વિનાનો ખોટો છે.

40.18% - નિર્ણય સામાન્ય માણસ માટે ખોટો અને માલદારો માટે લાભકર્તા છે.

Total Votes - 66592

 

Poll No.: 133 - Wednesday, 26th October, 2016

રાષ્‍ટ્રપતિ, ગર્વનર સહિતના હોદ્દેદારોના પગારમાં થનારો જંગી વધારો યોગ્ય ગણાય ?

14.96% - હા

82.77% - ના

2.27% - કહી ન શકાય

Total Votes - 3796

 
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS