Aajnu Havaman
Aajnu Rashifal
Aajno Time Pass
aajnu panchang
rss-feed-icon

KumarbhaiGandhi

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૩
શાલિવાહન શક-૧૯૩૮
વીર સંવત રપ૪૩
ઇસ્વીસન-ર૦૧૭
તા. ર૧/૩/ર૦૧૭, મંગળવાર
ફાગણ વદ-૮,જમશેદજી નવરોજ, (પારસી) વરસીતપનો પ્રારંભ (જૈન) શુક્રનો અસ્ત,
સૂર્ય-મીન
ચંદ્ર-ધન
મંગળ-મેષ
બુધ-મીન
ગુરૂ-કન્યા
શુક્ર-મીન
શનિ-ધન
રાહુ-સિંહ
કેતુ-કુંભ
હર્ષલ-મીન
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પર
સૂર્યાસ્ત-૬-પ૬,
જૈન નવકારશી-૭-૪૦
ચંદ્ર રાશિ-ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-મૂળ
માંગલીક કાર્યો માટેના
શુભ ચોઘડીયા
૯-પ૩ થી ચલ-લાભ-અમૃત-
૧૪-રપ સુધી, ૧પ-પ૬ થી શુભ-૧૭-ર૭ સુધી,ર૦-ર૭થી લાભ-ર૧-પ૬ સુધી
શુભ હોરા
૮-પર થી ૧૧-પ૪ સુધી,
૧ર-પપ થી ૧૩-પપ સુધી,
૧પ-પ૬ થી ૧૮-પ૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
વિદ્યાર્થી યુવક-યુવતિઓએ એવી લાઇનમાં અભ્યાસ કરવો જોઇએ કે જે લાઇન તેઓને ગમતી હોય સાથે સાથે એ પણ ખુબજ જરૂર છે કે એ લાઇનનું ભવિષ્ય લાંબા સમયનું હોવું જોઇએ અને જે કાર્ય કરવાથી દર મહિને આર્થિક લાભ રહે નોકરી રોજગારની કોઇ તકલીફો ન રહે તેવી લાઇનમાં ધ્યાન દેવું જેવી કે ઇલેકટ્રોનિક, માર્કેટીંગ, સ્કૂટર રીપેરીંગ, મોબાઇલ રીપેરીંગ જેવી લાઇનમાં કોઇ દિવસ મંદી નથી આવવાની લોકોની રોજેરોજની જરૂરીયાત હોય તેવી લાઇનમાં હંમેશા સફળતા મલે છે સાથે સાથે બે-પાંચ વર્ષ પછીની સ્થિતિ કેવી રહેશે કંઇ લાઇનમાં મંદી નહીં આવે તેવી લાઇન પકડવી કોઇ કામમાં મહેનત કરવામાં શરમ ન રાખવી. ખાણીપીણી જેવી લાઇનમાં પણ ધ્યાન આપી શકાય.
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS