Mukhy Samachar

News of Monday, 20th March, 2017

ટ્રમ્પના ચૂંટણી કંપેઇનમાં રશિયાના હસ્તક્ષેપની તપાસ ચાલુ :ટ્રમ્પની પ્રચાર ટીમ અને મોસ્કો વચ્ચેના સંભવિત સંબંધોની પણ તપાસાશે :એફબીઆઈ દ્વારા તપાસ કાર્યવાહીની પૃષ્ટિ

   ન્‍યુયોર્ક : ટ્રમ્પના ચૂંટણી કંપેઇનમાં રશિયાના હસ્તક્ષેપની તપાસ ચાલુ :ટ્રમ્પની પ્રચાર ટીમ અને મોસ્કો વચ્ચેના સંભવિત સંબંધોની પણ તપાસાશે :એફબીઆઈ દ્વારા તપાસ કાર્યવાહીની પૃષ્ટિ

   અમેરિકામાં ગતવર્ષે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપની તપાસ થઇ રહી છે જેમાં ટ્રમ્પની પ્રચાર ટીમ અને મોસ્કો વચ્ચેના સંભવિત સબંધો અંગે પણ તપાસસ કરાશે તેમ એફબીઆઈના પ્રમુખે કહ્યું છે

 (11:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS