Mukhy Samachar

News of Monday, 20th March, 2017

શું દાગી વ્યકિત આજીવન ચૂંટણી લડી નહીં શકે ?

   નવી દિલ્હી : ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટને જણાવ્યું છે કે દાગી વ્યકિતને આજીવન ચૂંટણી લડતો રોકવા તે સમર્થન કરે છેઃ મોદી સરકાર પણ ચૂંટણી પંચની તરફેણમાં: અગાઉ જો કોઇ વ્યકિત ૩ કે તેથી વધુ વર્ષ માટે સજાને પાત્ર બને તો તે છ વર્ષ  સુધી ચૂંટણી લડી શકતો નહોતોઃ હવે ચૂંટણી પંચ ઇચ્છે છે કે આવા લોકોની ઉપર લાઇફટાઇમ પ્રતિબંધ મુકાવો જોઇએ

 (03:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS