Mukhy Samachar

News of Monday, 20th March, 2017

યુપીમાં સંખ્યાબંધ મુખ્યમંત્રીઓને મળતા વિજયભાઈ- નીતિનભાઈ

યુપીમાં સંખ્યાબંધ મુખ્યમંત્રીઓને મળતા વિજયભાઈ- નીતિનભાઈ

   વિજયભાઈ અને નીતિનભાઈએ ઉ. પ્રદેશ ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીની શપથવિધિમાં હાજરી આપી સંખ્યાબંધ મુખ્યમંત્રીઓ સાથે વિજયભાઈએ વાતચીત - મુલાકાત કરી તે વેળાની તસ્વીરમાં વિજયભાઈ - નીતિનભાઈ, ફડણવીસ, વિરેન્દ્રનાથ, મનોહર પારીકર, વસુંધરા રાજે, અડવાણીજી સાથે નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

 (03:32 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS