Samachar Gujarat

News of Monday, 20th March, 2017

ધરમપુર નજીક જીપ પલ્ટી મારતા 7ના ઘટના સ્થળે કરુણ મોત :બે ગંભીર

   વાપી ;વલસાડ જિલ્લાના ધરમપુરથી આશરે 20 કિમિ દૂર ધામડી -તામછડી ગામની વચ્ચે જંગલ વિસ્તારમાં સ્થાનિક રહીશોની કમાન્ડર જીપ વણાંક પરથી પલ્ટી  જીપમાં સવાર 11 વ્યક્તિઓ પૈકી જીપ ચાલાક  સહીત 7ના ઘટના સ્થળે કરુણ મોત  નિપજ્યા છે જયારે બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી છે અકસ્માત વેળાએ બે વ્યક્તિઓ કૂદી પડતા તેઓ બચી જવા પામ્યા છે ધરમપુર પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી છે વધુ વિગતો મેળવાઈ રહી છે

 (11:07 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS