Samachar Gujarat

News of Monday, 20th March, 2017

૭૦૬ કેરેટનો હીરો ખરીદવા સુરતીઓ આફ્રિકા પહોંચ્યા

   રાજકોટઃ ૭૦૬ કેરેટનો હીરો ખરીદવા સુરતીઓ આફ્રિકા પહોંચ્યાઃ એક પાદરીએ સરકારને આ હીરો આપેલઃ હીરાની અંદાજીત કીંમત ૩૦૦ કરોડ રૂપીયા છેઃ વિશ્વમાં સૌથી મોટા હીરામાં સમાવેશ થાય છેઃ સુરત- મુંબઇના હીરાના વેપારી આ હીરો ખરીદે તેવી શકયતાઃ સ્થાનીક પાદરીને આ દુલર્ભ હીરો મળ્યો હતો

 (03:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS