Samachar Business

News of Friday, 17th March, 2017

અમેરિકામાં ભંડાર ઘટતા ક્રૂડમાં ફરી સુધારોઃ મેટલ્સમાં મજબૂતી

અમેરિકામાં ભંડાર ઘટતા ક્રૂડમાં  ફરી સુધારોઃ મેટલ્સમાં મજબૂતી

    ક્રૂડમાં ફરીવાર સુધારો જોવાયો છે અમેરિકામાં ભંડારમાં ઘટતા કાચા તેલમાં તેજી જોવાઈ હતી વૈશ્વિક બજારમાં ક્રૂડમાં અડધા ટકાનો સુધારો થયો હતો જયારે સ્થાનિક માર્કેટમાં એક ટકાથી વધુની તેજી સાથે કારોબાર થતો હતો ડબલ્યુટીઆઈ ક્રૂડ ૪૯ ડોલરને પાર હતું જયારે બ્રેન્ટ ક્રૂડમાં ૫૨ ડોલરની ઉપર જોવાયો હતો.બેઝમેટલ્સમાં મજબૂતી જોવાઈ હતી કોપર સહિત તમામ મેટલ્સમાં એક ટકાના ઉછાળા સાથે કારોબાર થયો હતો જોકે લેડ અને એલ્યુમિનિયમમાં વધુ તેજી જોવાઈ હતી એમસીએકસમાં કોપરમાં ૦,૯ વધીને ૩૯૦ના સપાટીએ હતો એલ્યુમિનિયમમા ૧ વધારો થયો હતો .

 (11:38 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS